Wednesday 22 February 2017

Articles

       Here you will find all study material which are useful for competitive exam preparation... In this post you find basic grammar concept of English like Article.. For more material visit our site.....

                       Use of Article 
                            

                                   A
       ૧- એકવચન નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો તે એકવચન નામની આગળ A મુકાય છે.
             દા.ત.- a pen ,a boy

      એકવચન નામની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ ઉચ્ચાર વ્યંજન થતો હોય તો નામની આગળ A મુકવો.
              દા.ત.- a university , a one rupee note




                                        AN

  •     જે એકવચન નામનો ઉચ્ચાર સ્વરથી થાય તેની આગળ AN મુકાય છે.                   સ્વર કુલ પાંચ છે:- A,E,I,O,U
  • દા.ત.:- an ink point, an umbrella
  • એકવચનની શરૂઆત વ્યંજનથી થતી  હોય પણ ઉચ્ચાર સ્વર માં  થતો હોય ત્યારે એકવચનની આગળ AN આવે છે.
  • દા.ત.:- an hour માં h silent છે. તેનો ઉચ્ચાર અવર થાય છે, માટે ત્યાં an hour આવે.


                                    THE
The:- નિશ્ચિાત આર્ટિકલ કહેવાય છે,કારણ કે તે 'અમુક' 'ચોક્કસ' વસ્તુ એવો ભાવ દર્શાવે છે.


  'The' articleના ઉપયોગો:-

  •  જે વસ્તુનો પહેલા અનિશ્ચાિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીયે ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. તેથી તેની આગળ 'the ' article મુકાય છે.
      દા.ત.:- I saw a bird.The bird was green.

  • જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહિ પણ તેનો આખો સમુહ સૂચવે ત્યારે આગળ the મુકાય છે.
      દા.ત.:- The cow is a useful animal.

  • સામાન્ય રીતે સંઞાવાચક નામ આગળ Article મુકાતો નથી પણ નદીઓ,મહાસાગરો,પર્વતોવી હારમાળા ,પ્રખ્યાત ઇમારતો , ગ્રંથો, પ્રાંતો , ખંડો, પ્રજાઓ, સનાતન પદાર્થોની આગળ The article મુકાય છે.
      દા.ત.:-   The Ganga,The Himalayas,The Ramayana,The Punjab etc.

  • વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ The મુકાય છે. જેમ કે The blind,The black,Tha white.
        દા.ત.:- We should help the blind.

  • શ્રેષ્ઠતાવાચક વિશેષણ આગળ એટલે કે Superlative degreeમાં The article મુકાય છે.
       દા.ત.-: Ramesh is tha cleverest boy in the classroom.

  • બે અધિકતાવાચક રૂપોની રચનામાં અધિકતાવાચક રૂપની આગળ The Article મુકાય છે.
      દા.ત.:- The more they spend,the more they want.

  • કોઇપણ સંઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો હોય ત્યારે તે નામની આગળ The Article વપરાય છે.
      દા.ત.:- Kalidas is the Shakespeare of India.

  • સંખ્યાવાચક વિશેષણની આગળ The મુકાય છે.
   દા.ત.:- The first,the second,the next.

  • All,Both,અને Half વિશેષણ તરીકે વપરાય ત્યારે તેની પછી The મુકાય છે.
   દા.ત.:- All the girls stood in a queue.

  • મુખપત્રો કે સમાચારપત્રના નામની આગળ The મુકાય છે.
       દા.ત.:- I read the Times of India every day.

  • ટાપુઓના નામની આગળ The મુકાય છે.
     દા.ત.:- The Andaman is an island.

  • રાજ્યોના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના નામની આગળ The મુકાય છે.
       દા.ત.:- The U.S.S.R.,The U.S.A.


                            Exercise
Fill in the blanks by using the most suitable article:-

  1. Kalidas is ________ Shakespeare of India. (A,An,The)
  2. ___ English defeated ___ German in ____ last World War. (a,an,the)
  3. ______ Punjab is not a big state. (a,an,the)
  4. ______ Gita is a holy book.    (a,an,the)
  5. The sun sets in _____ west.    (a,an,the )


Buy English Grammar book for better Preparation:- 


BUY HERE




     Give your answers in comment box..If you have any idea to improve the site then give suggestions in comments.You have any study material then send us on email raghubha0415@gmail.com or send on whatsapp on 8734887736..



No comments:

Post a Comment

Shop online

ADY

GPSC Exam syllabus 2017

Gujarat Public Service Commission (GPSC) published new exam syllabus for GAS class-I and GCS Class-1&2, If you want to clear this ex...

Share